1 ઈન્ડીગોની આજની સવારની હૈદરાબાદની ફલાઇટ કેન્સલ થઈ,સુરતથી દુબઈની ફ્લાઇટ 9.15 ની હતી. જેના મુસાફરો એરપોર્ટ પહોંચી ગયા પણ ફ્લાઇટ ડીલે થઈ છે,જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે,એરપોર્ટની બહાર બધા મુસાફરો બેઠા હતા જેથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
ઈન્ડિગોની ફ્લાઈટ રદ અથવા લેટ થતાં મુસાફરોમેં હાલાકી, સુરત એરપોર્ટ પર મુસાફરો અટવાયા - Majura News