અમદાવાદ શહેર: ચંડોળા તળાવ પાસે AMTS બસ સાથે બાઇકનો અકસ્માત
આજે મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ ચંડોળા તળાવ પાસે અકસ્માત થતા તપાસ શરુ કરાઇ હતી.જેમાં બીઆરટીએસ બસના કોરીડોરમાં ચાલતી બસને ઓવરટેક કરવા જતા બાઇક અને બસ વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકે ઇજા પહોંચી હતી.બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.