ડેડીયાપાડા: ડેડીયાપડા ના ગડીગામે ભર ચોમાસે મહિલાઓ પીવાના પાણીમાટે હેંડપમ્પ ના સહારે #Jansamasya
Dediapada, Narmada | Jul 25, 2025
ડેડીયાપડા માત્ર 10 કિ મિ અંતરે આવેલ ગડીગામ આવેલું છે આ ગામના રહોશો હાલ ચોમાસુ હોવા છતાં પીવાનું પાણી લોકોને મળતું નથી ...