સોજીત્રા તાલુકાના કલોલ ગામે આવેલ વિવિધ સર્વે નંબરની જમીન ગેરકાયદેસર રીતે કબજો જમાવી,પડાવી લેતા આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સોજીત્રા: પલોલ ગામે આવેલ વિવિધ સર્વે નંબરની જમીન ગેરકાયદેસર રીતે કબજો જમાઈ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ - Sojitra News