નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા નવી સીટી બસોને લઈને ભાડાને લઈને ડેપ્યુટી કમિશનરે એમએમસી આપી માહિતી
નવસારી મહાનગરપાલિકા દ્વારા નવી સીટી બસ જે ચાલુ કરવામાં આવી છે જેને લઇને ભાડામાં કઈ રીતનું રહેશે તે વિશે પૂછતા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એવા ગૌરાંગ વાસાણીએ વિગતવાર માહિતી આપી હતી.