રાજકોટ પશ્ચિમ: રોડ રસ્તાની રીપેરીંગ કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
રોડ રસ્તા રીપેરીંગની કામગીરીને લઈને આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ માટે 35 એન્જિનિયરોની ભરતી પણ કરવામાં આવી છે અને રોડ રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમ જ રોડ રસ્તા મજબૂત બને તે માટેના તમામ પ્રયત્નો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.