નગરપાલિકાના ચીફ ઓફીસરની ઓફિસમાં કોંગ્રેસે હલ્લાબોલ કરતા ચીફ ઓફિસરે ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી
Patan City, Patan | Jul 29, 2025
પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારી મામલે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા.નગરપાલિકા...