હાઇવે પરના જખવાડા ગામ બસસ્ટેન્ડ પાસે ગેરકાયદે દબાણો દૂર કરાયા વિરમગામ અમદાવાદ હાઇવે પર જખવાડા ગામ સરકારી જગ્યાએ ના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા જખવાડા ગામ હાઇવે રોડ બસસ્ટેન્ડ પાસેના સરકારી જગ્યાએ ગેરકાયદેસર પાકા બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયા, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે 4 જેટલી પાકીટ દુકાનો,શેડ,દિવાલો સહિતના દબાણો.....