કાલોલ: કાલોલ મા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી ,સમુહ આરતી કરવામા આવી.
Kalol, Panch Mahals | Apr 29, 2025
ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે. આજે પણ ભારતભરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી...