ધ્રાંગધ્રા: દુદાપુર ગામે ચોકમાં લાઈટ ના અંજવાળે જાહેરમાં ગંજી પત્તા વડે જુગાર ટીચતા 6 શકુનીઓને 13,580 સાથે પોલીસ ઝડપી લીધા
Dhrangadhra, Surendranagar | Jul 27, 2025
ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામે ચોકમાં લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. સર્વેલન્સ સ્ટાફ...