તાલુકાનાં ગ્રામીણ વિસ્તારમાં રાત્રે પાક સહાય ફોર્મ ભરવા ની કામગીરી ચાલી રહી છે
Palanpur City, Banas Kantha | Nov 19, 2025
બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોને થયેલા નુકસાનમાં સરકારે પાક સહાય માટેની જાહેરાત કરતા પાલનપુરના ગઢ મડાણા સહિતના ગામોમાં ગ્રામ પંચાયતમાં બીસી દ્વારા ખેડૂતના સહાય ફોર્મ માટે રાત્રિ દરમિયાન પણ કામગીરી ચાલી રહી છે મંગળવારે રાત્રે 10:00 કલાકે ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે 10:30 કલાકે જિલ્લા વિશે મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે દિવસે સર્વરના પ્રોબ્લેમ ના કારણે રાત્રે પણ ખેડૂતોને તકલીફ ના પડે તેને લઈને કામગીરી કરવામાં આવી રહી છે.