જૂનાગઢ: કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી અને ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં યોજાય બેઠક , મહાશિવરાત્રીના મેળા ને લઇ થઈ ચર્ચા
કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા મંત્રી કૌશિક વેકરીયા જુનાગઢમાં, કલેક્ટર કચેરી ખાતે કલેકટર સહિતના અધિકારીઓ સાથે બંને મંત્રીઓએ યોજી બેઠક , વિકાસના કામોના આયોજનને લઈને કરાઈ ચર્ચા , મહાશિવરાત્રીના મેળા ને લઈને બેઠકમાં થઈ ચર્ચા , રાજ્ય સરકાર ફાળવશે મહાશિવરાત્રીના મેળા ને લઈને ગ્રાન્ટ , મહાશિવરાત્રીના મેળાની ભવ્ય ઉજવણી માટે સરકાર કટિબદ્ધ