તલોદના ખેરોલ ગામથી શ્રીમત પ્રજ્ઞાપુરાણ કથા અમૃતનું ઉમિયા માતાજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું તલોદ તાલુકાના ખેરોલ ગાયત્રી પરિવાર પ્રજ્ઞાપીઠ તલોદ ધણી ધડકણ પ્રાંતિજ ખેરોલ દ્વારા આયોજિત પૂજ્ય બેચર બાપા ભગત નવયુગની ગીતાવાણી મહાકાલનો યુગ સંદેશ યુગ ઋષિનો પોકાર પૂજનીય વંદનીય ભગવતી માતા તથા અખંડ દીપના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખેરોલ ગામથી રથ નીકળી તલોદ પ્રાંતીજ ધારાસભ્યના પિતાશ્રીના વરદ હસ્તે આ મસાલ આયોજન કરવામાં આવ્યું હતું.