ધ્રાંગધ્રા: SIR ની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચાર BLO ને પ્રાંત અધિકારી તથા મામલતદારે સન્માનિત કરાયા
ધ્રાંગધ્રા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમમાં ૧૦૦ ટકા ઉત્કૃષ્ટ કામગીરી કરીને મહત્વનો ફાળો આપનાર ચાર બૂથ લેવલ ઓફિસર્સને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ધાર્મિકભાઈ પટેલ,કિરીટકુમાર પરમાર,સંજયભાઈ ગોહેલ આ ત્રણેય BLO ને તેમની નોંધપાત્ર કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.