સાયલા: સાયલા ની લાલજી મહારાજ ની જગ્યા ના મહંત દુર્ગાદાસજી પ્રસાદ જી ના દર્શન કરવા ભક્તો પહોંચ્યા ભજન ની રમઝટ બોલાવી
સાયલા નું સુપ્રસિદ્ધ મંદિર લાલજી મહારાજ ની જગ્યા ના મહંત દુર્ગાદાસજી પ્રસાદ જી નું સ્વસ્થ થોડા દિવસ થી નાદુરસ્ત હતું અત્યારે તેવો એક દમ સ્વસ્થ છે ત્યારે તેવો ભક્તો ને ધર્મ નું ગાન કરતા નજરે પડે છે અને ભક્તો દ્વારા ભજન ની રમઝટ બોલાવી હતી