સોમનાથ કાજલી ગામને જોડતા સ્ટેટ હાઇવે પરમસ મોટા ખાડા થી સ્થાનિક ગ્રામજનો પરેશાન રીપેર કરવા માંગ ઉઠી<nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
Veraval City, Gir Somnath | Jul 19, 2025
યાત્રાધામ સોમનાથ અને કાજલી ગામને જોતા મુખ્ય સ્ટેટ હાઇવે પર બસ મોટા ખાડા પડ્યા છે જેના કારણે ત્યાંથી પસાર થતાં રાહત દારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોએ આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ રસ્તા ની મરામત કરવામાં આવી નથી વહેલી તકે રસ્તાની મરામત કરવા સ્થાનિક ગ્રામજનોની માંગ ઉઠી છે