૨૧ થી ૨૩ ડીસેમ્બર દરમિયાન ‘‘સશક્ત નારી મેળા’’ના આયોજન અંગે જિલ્લા વિકસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, હિલા સશક્તિકરણ તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાના આશયથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સહકારી જીન અક્ષર ટી.પી રોડ મેદાન ખાતે ૨૧ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન "સશકત નારી મેળો" યોજાશે