કેશોદના ગ્રામ્ય પંથકમાં સગીરાની છેડતી કરતાં 2 યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ.કેશોદ પોલીસ સ્ટેશનમાં 2 યુવકો વિરૂધ્ધ છેડતી અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાતાં ખળભળાટ.આરોપી શખ્સો સોશ્યલ મીડિયા પર ચેટ કરી સગીરાને કરી રહ્યાં હતાં પરેશાન.આરોપીઓ સગીરાનો પીછો કરી તેમના ઘરે જઈ બારણું ખખડાવી કરી રહ્યાં હતાં હેરાન પરેશાન.આ ઘટનામાં સગીરાની માતાએ તેના પતિને જાણ કરતાં પતિ અને પત્નીએ સાથે મળી આરોપી યુવકોને આપ્યો હતો ઠપકો.સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી