રાજકોટ પૂર્વ: રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચનો ફિલ્મી ઢબે પીછો, દારૂ ભરેલી કાર પલ્ટી મારતા શરાબની રેલમછેલ,૯૬ બોટલ દારૂ સાથે ચાલકની ધરપકડ
ગ્રીનલેન્ડ ચોકડીથી બેડી ચોકડી વચ્ચેદારૂ ભરેલ કારનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને કાર પલ્ટી મારી જતા રોડ પર શરાબની રેલમછેલ થઈ હતી. 96 બોટલ દારૂ સાથે ચાલકની ધરપકડ દારૂ મંગાવનાર મેટોડાના બુટલેગર જીતુ રાણાની શોધખોળ આદરી હતી.