ભુજ: દેશલપર પાસે ટ્રક અન્ય ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત, ડ્રાઈવર ટ્રકમાં ફસાયો
Bhuj, Kutch | Nov 24, 2025 ભુજના દેશલપર પાસે સર્જાયો અકસ્માત, ટ્રક અન્ય ટ્રક પાછળ ઘૂસી ગઈ, અકસ્માતમાં ડ્રાઈવર ટ્રકમાં ફસાયો,લોકોએ ટ્રક ડ્રાઇવરને સલામત બહાર કાઢ્યો,નખત્રાણા-ભુજ હાઇવે પર સર્જાયો અકસ્માત