ઉમરાળા: સ્વચ્છતાના બણગા ફૂકતી ઉમરાળા ગ્રામ પંચાયતની વરવી વાસ્તવિક્તા સામે અવી
આજે તારીખ 29 ઓક્ટોમ્બર 2025 રોજ સ્વચ્છતાના બણગા ફૂકતી ઉમરાળા ગ્રામ પંચાયતની નરી વાસ્તવિકતા સામે અવી હતી, ઠેર ઠેર દૂષિત પાણી અને કચરાના ઢગ જોવા મળ્યા હતા , ગામના જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મોડીયામાં વિડિયો વાઇરલ કરી વાસ્તવિકતા દેખાડી હતી, તંત્ર દ્વારા વાતો નહિ પણ કામ કરી દેખાડવા આહવાન કરાયું હતું.