ઊંઝા શહેરની નવજીવન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ના વિદ્યાથીઓને ઊંઝા ફાયર ટીમ દ્વારા શાળાના નાના બાળકોને આગ (ફાયર) સંબંધિત સુરક્ષા અને પ્રાથમિક પગલાં વિશે વિસ્તૃત માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. ફાયર ટીમના જવાનોએ બાળકોને સરળ અને પ્રાયોગિક ભાષામાં સમજણ આપી હતી.