ઝાલોદ: ચાકલીયા પોલીસ મથકે 'AAP' કાર્યકર સહિત ૪ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાઈ
Jhalod, Dahod | Dec 2, 2025 આજે તારીખ 02/12/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે DYSP દ્વારા માહિતી અપાઈ.આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા રાજેશ રમેશ ડામોર પર ફરિયાદ નોંધાઈ.50 વર્ષીય મહિલા ના ઘરે જઈ અમારી છોકરી કેમ સોંપતા નથી તેમ કહી ગાળો બોલી અને ગદડા પાટુ નો મહિલાને માર મારતા 'આપ' કાર્યકર અને 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો.ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાઈ.