“સશક્ત મહિલા – આત્મનિર્ભર ભારતની સાચી ઓળખ” "સશક્ત મહિલા, સશક્ત સમાજ, સશક્ત રાજ્ય" મેંદરડા તાલુકામાં આવેલ ઇટાળી ગામે માતાઓ - બહેનો અને મહિલા અગ્રણીઓ સાથે મહિલા સશક્તિકરણ અંતર્ગત સંવાદ કર્યો તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી મહિલા સશક્તિકરણ એ આપણા સમાજના સર્વાંગી વિકાસ માટેની અનિવાર્ય શક્તિ છે. આ વિસ્તારની બહેનો અને માતાઓના વિકાસ, સ્વાવલંબન અને સશક્તિકરણ માટે સતત પ્રતિબદ્ધ રહીશ એવું જણાવ્યું હતું