સૂરત શહેર માં ચોરો નો આતંક જોવા મળ્યો છે જ્યાં મોડી રાતે અજાણ્યા ચોરે એક ચોરી ની ઘટના ને અંજામ આપી ફરાર થયો છે.આ ચોરી ની ઘટના જહાંગીરપુરા વિસ્તારમા આવેલી માની બા પાર્ક આવેલી સોસાયટી માં બની છે ચોરે ઘર બહાર મૂકેલા તમામ બૂટ ચપલ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.