ભરૂચ: દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓને SIR બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું
મદદનીશ મતદાર નોંધણી અધિકારી ભરૂચની ટીમ દ્વારા દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓને મતદારયાદી ખાસ સઘન સુધારણાની કાર્યક્રમ(SIR) બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું.