ગારિયાધાર: ગારિયાધાર ના ભંડારીયા ગ્રામ પંચાયતની ભાવનગર જિલ્લાના કલેક્ટર દ્વારા મુલાકાત કરવામાં આવી#
તારીખ 24 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે કલેકટર મનીષ કુમાર બંસલ ધ્વરા વહીવટ તંત્ર સાથે રહીને ભંડારીયા ગ્રામ પંચાયત ના યુવા સરપંચ શ ભરત ભાઈ બોરીચા ધ્વરા સ્વાગત કરવામાં આવ્યું આવેલ અને ગ્રામ પંચાયત નું દફતર સકાસણી કરવામાં આવેલ અને ગ્રામ જનો ની રજુવાત સાંભળી તંત્ર તેના નિરાકરણ માટે યોગ્ય કરી આપવા માર્ગદર્શન તેમજ સમશાન નીમ કરવા જેવા પ્રશ્નોમાં ઝડપથી ફાળવણી કરવા બાંયધરી આપેલ છે