ધંધુકા: ધંધુકા નર્મદા કેનાલ ઓવરબ્રિજના ડ્રાઈવરજન નું કામ લાંબા સમયથી ઠપ – પરિવહન વ્યવસાયીઓને ભારે નુકસાન, તાત્કાલિક કામગીરી શરૂ.
ધંધુકા નર્મદા કેનાલ ઓવરબ્રિજના ડ્રાઈવરજન નું કામ લાંબા સમયથી ઠપ – પરિવહન વ્યવસાયીઓને ભારે નુકસાન, તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નર્મદા કેનાલ પર આવેલ ઓવરબ્રિજનું ડ્રાઇવરજનનું કામ છેલ્લા ઘણા સમયથી ઠપ પડેલું છે. જેના કારણે ધંધુકા તેમજ આસપાસના વિસ્તારના ભારે માલવાહક વાહનોને ધંધુકા મારફતે જવાને બદલે ધોલેરા, પીપળી અને ફેદરા માર્ગો પરથી ફરવું પડે છે. આથી પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ અત્યંત વધી ગયો છે અને પરિવહન વ્યવસાયીઓ.