સાયલા: સાયલા પંચાયતે 3 નિવૃતકર્મીને તફાવત એરીયર્સ ન આપતા રોષ, હાઈકોર્ટના આદેશ બાદ પણ ચુકવણું ન થતા રોષ ફેલાયો
Sayla, Surendranagar | Jun 21, 2025
સાયલા ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કાયમી ફરજ બજાવનારા વાલ્મીકી સમાજના ત્રણ કર્મચારીઓને ઓદ્યોગિક ટ્રિબ્યુનલ રાજકોટના...