દાંતા: અંબાજીના પૂજારીઓએ વિવિધ 9 જેટલા મુદ્દાઓને લઈ ગાંધીનગર સરકારમાં કરી રજૂઆત, વિવિધ પ્રશ્નોના હાલ માટે કરી માંગ
Danta, Banas Kantha | Jul 22, 2025
અંબાજીના પૂજારીઓ દ્વારા ગાંધીનગરમાં સરકારને કરી રજૂઆત, 9 જેટલા મુદ્દાઓની રજૂઆત નિરાકરણની માંગ.આજે સાંજે 6:30 કલાક આસપાસ...