જેસર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ૬૬ કે.વી. જેસર સબ-સ્ટેશનમાંથી નિકળતા ૧૧ કે.વી. રાજપરા જ્યોતિગ્રામ ૧૧ કે.વી. કદમગીરી ખેતીવાડી ફિડરોમાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી સંપૂર્ણ વીજ પુરવઠો બંધ રેહશે. પી.જી.વી.સી.એલ જેસર દ્વારા મેઇન્ટેનન્સ (સમારકામ) કામ પૂર્ણ થયે, પી.જી.વી.સી.એલ જેસર પેટા વિભાગીય કચેરીના માણસો *સિવાય* અન્ય કોઇ લોકોને જાણ કર્યા વિના વીજ પુરવઠો *ચાલુ*