મોરવા હડફ: મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ ડોળી ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
મોરવા હડફ મત વિસ્તારમા સમાવિષ્ટ ડોળી ખાતે મતદારયાદી વિશેષ સુધારણા આભિયાન અંતર્ગત કાર્યક્રમ આજે બુધવારના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ધારાસભ્ય નિમિષાબેન સુથારે કાર્યકર્તાઓ સાથે ગામના વડીલો ભાઈઓને માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું