કપરાડા: શહેરમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાના આગમનને લઈને તડામાર તૈયારી, અનેક સ્થળોએ હોલ્ડિંગ બેનરો લાગ્યા
Kaprada, Valsad | Nov 16, 2025 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધારાસભ્ય ચેતર વસાવાના આગમનને લઈને તડામાર તૈયારી કરી દેવામાં આવી છે, જોકે આગામી તારીખ 19 નવેમ્બર 2025 ના સવારે 11:30 કલાકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા નાની વહિયાળ ગામે એક વિશાળ જનસભા સંબોધશે, જોકે તૈયારીના ભાગરૂપે કપરાડા નાનાપોંઢાના ગ્રામ્ય વિસ્તારોની અંદર કપરાડા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલની આગેવાનીમાં ઠેર ઠેર ધારાસભ્ય ચેતર વસાવાના હોલ્ડિંગ બેનરો બાંધવાની કામગીરી પુરજોસમાં ચાલી રહી છે...