સરસ્વતી: ગણેશપુરા ગામ ખાતે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડી કળોતરા રબારી પરિવારે 11 વાલ્મિકી દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા
Saraswati, Patan | May 26, 2025
સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામે વાલ્મિકી સમાજની 11 દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન યોજાયા હતા.આઆયોજન કળોતરા રબારી પરિવાર દ્વારા...