રાજકોટ પશ્ચિમ: મેટોડા પોલીસ મથક વિસ્તારમાંથી વિદેશી દારૂના વિશાળ તથા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગઈકાલે બપોરે 4:00 વાગ્યાની આસપાસ મેટોડા પોલીસ મથક વિસ્તારમાંથી બે આરોપીઓને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે અને દારૂ મગાવનાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરીછે.