આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા “જૈવિક નિયંત્રક જાગૃતિ સપ્તાહ” અભિયાન અંતર્ગત માનનીય કુલપતિ માર્ગદર્શન હેઠળ તા.૨૮-૦૧-૨૦૨૬ થી તા.૦૪-૦૨-૨૦૨૬ ના રોજ આણંદ જિલ્લાના રાહતળાવ, ઉમરેઠ, ભાલેજ, નાવલી અને રાસનોલ ગામોના મરચી, ટામેટી, કોબીજ, ફ્લાવર અને રીંગણની ખેતીમાં જૈવિક નિયંત્રક ટ્રાઇકોગ્રામા ભમરીનો ઉપયોગ અને તેના ફાયદા અંગે માહિતગાર કરીને ૧૦ હેક્ટર વિસ્તારમાં આ જૈવિક નિયંત્રકો ખેડૂતના ખેતરમાં છોડવા માટેનું કાર્ય હાથ ધરવામ