જૂનાગઢ: બીલખાના બેલા ગામે બાળકો વચ્ચે થયેલ ઝઘડાના મનદુઃખમાં બે પરીવારો વચ્ચે મારામારી થયાની સામસામી ફરીયાદ
Junagadh, Junagadh | Jul 8, 2025
બીલખા પોલીસ મથકે બચુભાઈ મહીધરભાઈ સાંકળીયાએ દિલીપ ગીરધરભાઈ તેરૈયા, સંજય ગીરધરભાઈ તેરૈયા અને સામાપક્ષે જાગૃતીબેન સંજયભાઈ...