સાગબારા: સાગબારા તાલુકામાં રવિ પાક માટે સિંચાઈના પાણી મળી રહેશે.
સાગબારા તાલુકામાં સારો વરસાદ થતાં નદીનાળા અને ચેક તેમાં પાણીથી ભરાઈ ગયા છે અને ચેકડેમમાંથી પાણી વહેતા નજરે પડે છે ખેડૂતો ખુશ થઈ ગયા છે સાગબારા તાલુકાના ખોચરપાડા વિસ્તારમાં સારા વરસાદના કારણે ખોતરપાડા પાસે બે નદીઓ વહી રહી છે એક નદી ઉપર બે ચેક ડેમો છે જેમાં અત્યારે વરસાદના પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતો માટે રવિ પાક માટે તેમજ મકાઈ તેમજ અન્ય ખેતી માટે પાણી ઉપયોગમાં લેવામાં આવશે.