સોજીત્રામાં રેલ્વે ફાટક સામેના વિસ્તારમાં રસ્તામાં જવા બાબતે પરિવારો વચ્ચે થયેલી માથાકૂટમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે પોલીસે સંગીતાબેન વાઘરી અને લક્ષ્મીબેન ચુનારા ની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
સોજીત્રા: સોજીત્રા રેલવે ફાટક સામેના વિસ્તારમાં પરિવારો વચ્ચે થયેલ માથાકૂટમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ - Sojitra News