બગદાણા મુદ્દે ફરિયાદી નવનીત બાલધિયા IG કચેરી ખાતે SIT સમક્ષ પહોંચ્યા
Bhavnagar City, Bhavnagar | Jan 19, 2026
MORE NEWS
ભાવનગરની ચકચારી બગદાણાની ઘટના મામલે SIT ટીમની રચના કરવામાં આવી છે. જે મામલે SIT દ્વારા ફરિયાદી નવનીત બાલધિયા આજેરોજ રેંન્જ IG કચેરી ખાતે SIT સમક્ષ પહોંચ્યા હતા. જે અંગે SIT દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.
બગદાણા મુદ્દે ફરિયાદી નવનીત બાલધિયા IG કચેરી ખાતે SIT સમક્ષ પહોંચ્યા - Bhavnagar City News