માણસા: સોલૈયામાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને પડતી હાલાકી, ત્વરિત ઉકેલની સ્થાનિકોની માગ#Jansamasya
Mansa, Gandhinagar | Jul 24, 2025
સોલૈયા ગામે છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસામાં દલિતવાસ પાછળ પાણી ભરાવાની સમસ્યાથી લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રામદેવપીર...