હિંમતનગર: સાબરકાંઠામાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવાશે:હિંમતનગર,ઈડર,ખેડબ્રહ્મા અને પ્રાંતિજ તાલુકામાં પદયાત્રા નીકળશે
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત તા. ૧૭ થી ૨૧ નવેમ્બર દરમ્યાન ચાર તાલુકાઓમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું છે ત્યારે આ પદયાત્રા થકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અનેક નાગરિકોને તેનો લાભ લેવા માટે પદયાત્રામાં જોડાવવા સાબરકાંઠા સાંસદે અપીલ કરી છે.આ અંગે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ ગુરૂવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં સરદાર