નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ SMC આરોગ્ય વિભાગની કાર્યવાહી,શહેરના પ્રવાસન સ્થળ ડુમસ બીચ પર ફૂડ ક્વોલિટી અભિયાન,બીચ પર ફૂડ સ્ટોલ ઉપરથી 103 સેમ્પલ લેવાયા,જેમાં મેગી, કોલ્ડ્રીંક્સ, ભજીયા, મારી મસાલા જેવા સેમ્પલ લેવાયા,51 સંસ્થાને નોટિસ પણ આપવામાં આવી,તે ઉપરાંત 674 પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્યાં તપાસ કરી 140 કિગ્રા સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત