રાજકોટ પશ્ચિમ: વેલનાથ પરામાં રહેતા યુવકે આપઘાત નો પ્રયાસ કર્યો
શહેરના જુના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરામાં રહેતા સંજયપરી નામનો યુવક મજૂરી કામ કરતો હોય તેઓએ ઉંદર મારવાનું ઝેરી બિસ્કીટ ખાઈ લીધું હતું જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પત્ની સાથે મજૂરીના પૈસા બાબતે ઝઘડો થયો હોય ગૃહ કલેશથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું.