મેંદરડા: મેંદરડા, તાલાળા સમસ્ત બ્રહ્મસમાજનુ ગૌરવ તાલાલાના કિરણબેને પી.એચડી ની પદવી મેળવી ગૌરવ વધાર્યું
Mendarda, Junagadh | Jul 21, 2025
તાલાલા ગામના કિરણબેન ભાવેશભાઈ મહેતાએ પી.એચડી થઈને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. તેઓ દ્વારા શ્રી એન.આર બોરીચા એજ્યુકેશન...