મહુવાની માલણ નદી આજે ગંભીર બેદરકારીનું ઉદાહરણ બની છે. નદીમાં ઠેરઠેર ફેંકાયેલો કચરો માત્ર દૃશ્ય પ્રદૂષણ નથી, પરંતુ પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યો છે. સવાલ એ છે કે આ કચરો કોણ નાખે છે? અને વધુ ગંભીર પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર શું કરી રહ્યું છે? સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નદીમાં ગંદકી ફેંકવામાં આવી રહી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. નદી જે