શહેરા: બામરોલી ગામે આપના ચૈતર વસાવા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતુ તેમા ઉપસ્થિત રહ્
શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે મહાન ક્રાંતિકારી શહીદ બિરસામૂંડાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. જ્યારે ચૈતર વસાવાએ આદિવાસી સમાજને થતા અન્યાયને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.: ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા