ગોધરા: જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આગામી ગણેશોત્સવને લઈને શ્રી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
Godhra, Panch Mahals | Jul 29, 2025
ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશોત્સવ 2025ને લઈને બેઠક યોજાઈ. ગોધરા રેન્જ આઈજી આર.વી. અસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ...