અમદાવાદ શહેર: મુંબઈમાં 100થી વધુ રોકાણકારોને છેતરનાર આરોપીને એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
મુંબઈમાં 100થી વધુ રોકાણકારોને છેતરનાર આરોપી ઝડપાયો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી સુજીત જાદવને ઝડપી પાડ્યો. ક્રિપ્ટોમાં ચારગણી કમાણીના લોભે કરોડોની ઠગાઈનો આરોપ.બે વર્ષથી ફરાર આરોપી ટેકનિકલ સર્વેલન્સથી જાળમાં.MPID એક્ટ અને BNS હેઠળ મુંબઈમાં ગુનો નોંધાયેલ.‘કરન્સી ઇન્વેસ્ટમેન્ટ’ નામે ઓફિસથી લોકોને ફસાવ્યા.રોકાણકારોના કરોડો રૂપિયા વાળી આરોપી ફરાર થયો હતો.