ગડુમાં SRP જવાન સાથે હુમલો કરી લૂંટ કરનારા તત્વોનું પોલીસે રી-કન્ટ્રક્શન કરી જાહેરમાં સરઘસ કાઢ્યું ચોરવાડ પોલીસ મથક હેઠળના ગડુમાં એસઆરપી જવાન પર હુમલો કરી તેના પત્ની સામે સોનાના ચેઇનની લૂંટ ચલાવી રિક્ષા ચાલક સહિત નાશી જનાર ૭ શખ્સો માંથી વધુ ૨ ની ધરપકડ કરી ઘટના સ્થળે રી કન્ટ્રક્શન કરી સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું